Gujarat/ બનાસકાંઠા ભાભરમાં લગ્નમાં વરઘોડો કાઢવાનો મામલો, ભાભર પોલીસ 4 લોકો સામે નોંધી ફરિયાદ, પિતા,પુત્ર,ઘોડી માલિક, બેન્ડ માલિક સામે ફરિયાદ, વરઘોડામાં કોરોના ગાઈડ લાઈનનો કરાયો હતો ભંગ, વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ

Breaking News