Gujarat/ બરોડા ડેરી વિવાદ મામલે પુર્વ પ્રમુખનું મોટું નિવેદન , બરોડા ડેરીનાં પુર્વ ચેરમેન નરેન્દ્ર મુખીએ ઉઠાવ્યા સવાલ , ગેરરીતિ મામલે ડેરીનાં કોંગ્રેસનાં ડિરેક્ટરો ચુપ કેમ!? , મુખીએ પોતાની જ પાર્ટીનાં ડિરેક્ટરોનાં મૌન સામે સવાલ ઉઠાવ્યા , ડેરીમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે જ સમાધાન થયું : મુખી , ડેરી વિવાદ મામલે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને કરી રજુઆત , ડેરીમાં ગેરરીતિ અંગે તપાસ કરવા કોંગ્રેસની માંગ

Breaking News