Breaking News/ બળાત્કારના ગુન્હાના આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા, ડભોઇ એડિ. સેસન્સ જજ એચ.જી. વાઘેલાએ કર્યો સજાનો હુકમ, નરાધમે સગીરા પર બળાત્કાર ગુજારી કરી હતી ગર્ભવતી, સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી, નરાધમ જયેશ નગીનભાઈ સોલંકીને કોર્ટે 20 વર્ષની ફટકારી સજા, ભોગબનનાર સગીરાને 5 લાખ વળતર ચૂકવા કર્યો હુકમ, નરાધમ યુવક સગીરાના ગામમાં ઘર જમાઈ બની રહેતો હતો  

Breaking News
Breaking News