Not Set/ બહુચરાજીમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટ પર યુવાઓનો હોબાળો, નોકરીનો ખોટો મેસેજ વાયરલ થયો હતો

અમદાવાદઃ બહુચરાજીમાં આવેલા સુઝુકી મોટર્સમાં ભરતી થઇ રહી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હજારોની સંખ્યામાં સુઝુકી પ્લાન્ટ ખાતે યુવાનો પહોચ્યા હતા અને કંપનીએ ભરતીના ના કહેતા હોબાળો મચાવ્યો હતો. જાણવા મળતી મહિતી મુજબ સોશિયલ મીડિયામાં સુઝુકી મોટર્સમાં ભરતી ચાલતી હોવાનો મેસેજ વાયરલ થયો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો અંહી ઇન્ટરવ્યું આપવા માટે આવી પહોંચ્યા […]

Uncategorized
8d30cb1e4305ef50e4cdf624cd00491c બહુચરાજીમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટ પર યુવાઓનો હોબાળો, નોકરીનો ખોટો મેસેજ વાયરલ થયો હતો

અમદાવાદઃ બહુચરાજીમાં આવેલા સુઝુકી મોટર્સમાં ભરતી થઇ રહી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હજારોની સંખ્યામાં સુઝુકી પ્લાન્ટ ખાતે યુવાનો પહોચ્યા હતા અને કંપનીએ ભરતીના ના કહેતા હોબાળો મચાવ્યો હતો. જાણવા મળતી મહિતી મુજબ સોશિયલ મીડિયામાં સુઝુકી મોટર્સમાં ભરતી ચાલતી હોવાનો મેસેજ વાયરલ થયો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો અંહી ઇન્ટરવ્યું આપવા માટે આવી પહોંચ્યા હતા.  જોકે કંપનીના સંચાલકોએ હાલ કોઇ બરતી ચાલતી ના હોવાનું કહિને  એકત્ર થયેલા લોકોને ત્યાંથી તગેડી મૂકતા ઉપસ્થિત યુવાનોએ હોબાળો કર્યો હતો.