Not Set/ બહુચર્ચીત ખાનગી શાળાની “ફી” મામલે સંચાલકો જલ્દી જ જાહેર કરી શકે છે નિર્ણય

બહુચર્ચીત ખાનગી શાળાની સ્કૂલ ફીનાં મામલે ગુજરાત હાઇકોર્ટે પોતાનું વલણ આપી દીધુ છે અને માટે જ રાજકોટ ખાનગી શાળા સ્કૂલ ફી મુદ્દે નિર્ણય જાહેર કરવાની તૈયારીમાં હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, HCના ચૂકાદા બાદ ખાનગી શાળા મંડળ દ્વારા આ નિર્ણય લેવીની ફરજ પડી હતી અને રાજકોટ ખાનગી શાળા સંચાલકો દ્વારા ફી ઘટાડા અને માફી અંગે નિર્ણય આજે […]

Gujarat Rajkot

બહુચર્ચીત ખાનગી શાળાની સ્કૂલ ફીનાં મામલે ગુજરાત હાઇકોર્ટે પોતાનું વલણ આપી દીધુ છે અને માટે જ રાજકોટ ખાનગી શાળા સ્કૂલ ફી મુદ્દે નિર્ણય જાહેર કરવાની તૈયારીમાં હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, HCના ચૂકાદા બાદ ખાનગી શાળા મંડળ દ્વારા આ નિર્ણય લેવીની ફરજ પડી હતી અને રાજકોટ ખાનગી શાળા સંચાલકો દ્વારા ફી ઘટાડા અને માફી અંગે નિર્ણય આજે લેઇને જાહેર કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ખાનગી શાળાએ 15 થી 20 ટકા ફી ઘટાડવાની તૈયારી બતાવી છે. ફી અંગે આગામી સપ્તાહે નિર્ણય જાહેર કરવામાં આવશે. તારીખ હવે જાહેર થઈ શકે છે. આ મામલે શાળા સંચાલકો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews