Not Set/ બાબા પછી હવે રાધે માં નો વારો, હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આદેશ કર્યો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે પંજાબ પોલીસને રાધે માં વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુરેન્દ્ર મિત્તલે દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, રાધે માં તરફથી તેમને સતત ધમકીઓ મળી રહી છે કે, તેઓ તેમના વિરુદ્ધ ન બોલે. સુરેન્દ્રનું કહેવું છે કે, તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પણ તેમણે કોઈ કાર્યવાહી […]

India
download 7 બાબા પછી હવે રાધે માં નો વારો, હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આદેશ કર્યો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે પંજાબ પોલીસને રાધે માં વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

સુરેન્દ્ર મિત્તલે દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, રાધે માં તરફથી તેમને સતત ધમકીઓ મળી રહી છે કે, તેઓ તેમના વિરુદ્ધ ન બોલે. સુરેન્દ્રનું કહેવું છે કે, તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પણ તેમણે કોઈ કાર્યવાહી કરી નથી. આ મામલાની ગંભીરતા જોતા કોર્ટે કપૂરથલા પોલીસને ફટકાર લગાવી છે. સાથે જ 13 નવેમ્બર સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે.