Not Set/ આતંકીઓને આર્થિક રીતે મદદ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી શરૂ

છેલ્લા ઘણા સમયથી જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે હવે NIA દ્વારા આતંકીઓને આર્થિક રીતે મદદ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. NIA દ્વારા બુધવારે શ્રીનગરમાં 6, દિલ્હીમાં 3 અને ગુરુગ્રામમાં દરોડા પાડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ બદામના વેપારીઓ દ્વારા આતંકીઓેને પૈસા પહોચાડવામાં આવતા હતા.દિલ્હીના બાવલી અને શાદિપુરામાં બુધવારે સવારે […]

India World
NIA2 20160112 350 630 આતંકીઓને આર્થિક રીતે મદદ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી શરૂ

છેલ્લા ઘણા સમયથી જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે હવે NIA દ્વારા આતંકીઓને આર્થિક રીતે મદદ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. NIA દ્વારા બુધવારે શ્રીનગરમાં 6, દિલ્હીમાં 3 અને ગુરુગ્રામમાં દરોડા પાડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ બદામના વેપારીઓ દ્વારા આતંકીઓેને પૈસા પહોચાડવામાં આવતા હતા.દિલ્હીના બાવલી અને શાદિપુરામાં બુધવારે સવારે NIAની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.NIAની ટીમને આ દરમ્યાન ઘણા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા