Not Set/ બાલાસિનોર ડખરીયા ગામે પત્ની બાદ પતિનો પણ મૃતદેહ મળ્યો

બાલાસિનોર ડખરીયા ગામે પત્ની બાદ પતિનો પણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનના શૌચાલયમાંથી પતિનો મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ હજી સુધી પતિના મૃતદેહ અંગેનું કારણ સામે આવ્યું નથી.  આ પહેલા કુવામાંથી પત્નીનો મૃતદેહ મળી આવ્યા બાદ આ બાબતે પતિને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના બાબતે […]

Gujarat Others
8bf05c69ee08146344b383bca5f5521f બાલાસિનોર ડખરીયા ગામે પત્ની બાદ પતિનો પણ મૃતદેહ મળ્યો

બાલાસિનોર ડખરીયા ગામે પત્ની બાદ પતિનો પણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનના શૌચાલયમાંથી પતિનો મૃતદેહ મળી આવ્યો છે. પરંતુ હજી સુધી પતિના મૃતદેહ અંગેનું કારણ સામે આવ્યું નથી. 

આ પહેલા કુવામાંથી પત્નીનો મૃતદેહ મળી આવ્યા બાદ આ બાબતે પતિને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટના બાબતે જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયેસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.