હાપા/ માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી વેચવા આવેલા વાહનોનો લાંબો ખડકલો, રેકોર્ડ બ્રેક આવક

અહીં મગફળીની રેકર્ડ બ્રેક 55 હજાર ગુણીની આવક થી છે. યાર્ડમાં ખેડૂતોને મગફળીના સૌથી વધુ ભાવ 1480 રૂપિયા સુધી મળી રહ્યા છે. ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળે છે. સવારે 6 વાગ્યાથી મગફળીની આવક બંધ કરાઈ છે. યાર્ડમાં હવે જગ્યા ખાલી ન રહેતા આવક બંધ કરાઈ છે.

Gujarat Others
magfali માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી વેચવા આવેલા વાહનોનો લાંબો ખડકલો, રેકોર્ડ બ્રેક આવક

સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ, મોરબી,  જામનગર, હાપા અને સુરેન્દ્રનગર મગફળી માટેના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ છે. મગફળીની સિઝનમાં આ તમામ યાર્ડની બહાર મગફળી વેચવા માટે વાહનોની લાંબી કતારો લાગે છે. જેમાં અત્યારે જામનગર હાપા માર્કેટ યાર્ડમાં મગફળીનું વેચાણ ચાલતું હોવાથી અહીં યાર્ડની બહાર  વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એક જ દિવસમાં 800થી વધુ  વાહનો પહોંચતા લાંબી લાઇનો લાગી છે.

orig 2 1604257719 માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી વેચવા આવેલા વાહનોનો લાંબો ખડકલો, રેકોર્ડ બ્રેક આવક

વિવાદ / હાર્દિક પટેલનું વિવાદીત નિવેદન, અહીં રામ મંદિરમાં ઝાલર વગાડન…

Coronavirus / Who ચીફ અધનોમ ઘેબ્રેયસિયસ થયા કોરોના પોઝીટીવ…

નોધનીય છે કે, અહીં મગફળીની રેકર્ડ બ્રેક 55 હજાર ગુણીની આવક થી છે. યાર્ડમાં ખેડૂતોને મગફળીના સૌથી વધુ ભાવ 1480 રૂપિયા સુધી મળી રહ્યા છે. ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળે છે. સવારે 6 વાગ્યાથી મગફળીની આવક બંધ કરાઈ છે. યાર્ડમાં હવે જગ્યા ખાલી ન રહેતા આવક બંધ કરાઈ છે.

byelection / કપરાડાના 44 જેટલા સંવેદનશીલ બુથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત…

Coronavirus Alert / ફ્રાંસ બાદ હવે બ્રિટનમાં પણ ફરી લોકડાઉનની જાહેરાત, કોરોના દર…

જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક સ્વીકારવાના એક દિવસ પૂર્વે રવિવારે રાત્રીના બદલે શનિવારે સવારે સવારથી વાહનો આવતા યાર્ડની બહાર 4 કીલોમીટરથી વધુ લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. ગત સપ્તાહ કરતા મગફળીની વધુ આવકની શકયતા સેવાઇ રહી છે.

વલસાડ / ખાનગી લકઝરી બસને નડ્યો અકસ્માત, 20 થી વધુ ઘાયલ…

નોધનીય છે કે, મગફળીની રેકોર્ડ બ્રેક આવક છતાય સિંગતેલના ભાવમાં તો ભડકો જ જોવા મળી રહ્યો છે. અને ત્યારે તેલિયા રાજા કહે છે કે, મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. આવક નહીવત હોવાથી તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. જનતાને છેતરવાની વેપારીઓની બેવડી નીતિ કયા સુધી જનતા સહન કરશે… ???