Breaking News/ બિપોરજોય વાવાઝોડાની નુકશાનીનો રિપોર્ટ તૈયાર વાવાઝોડાથી 1,797.82 કરોડના નુકશાનનો રિપોર્ટ કૃષિ વિભાગમાં 20 કરોડ રૂપિયાના નુકશાનનો રિપોર્ટ બંદર અને વાહન વ્યવહારને 72.72 કરોડના નુકશાનનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગને 702 કરોડના નુકશાનનો રિપોર્ટ વીજળી સહિતની સેવાને 909 કરોડથી વધુના નુકશાનનો રિપોર્ટ 8 જીલ્લાના 19.16 લાખથી વધુ વસ્તીને અસર થયાનો રિપોર્ટ

Breaking News
Mantavya Breaking News