Breaking News/ બિપોરજોય વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર, ટૂંક સમયમાં હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરી શકે, આવતીકાલ સુધીમાં હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરી શકે, હાલમાં ચક્રવાતની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક, ટક્કર વખતે પવનની ગતિ 125થી 135 કિમી હોઈ શકે,a ગુજરાત ઉપરાંત રાજસ્થાન સુધી પડી શકે છે અસર

Breaking News