Gujarat/ MLA જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા, મેવાણીએ કોંગ્રેસનો સત્તાવાર ખેસ ધારણ કર્યો, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ, બનાસકાંઠાના વડગામથી MLA છે મેવાણી, મેવાણીની સાથે કનૈયાકુમાર પણ કોંગ્રેસમાં જોડાયા, JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા રહ્યાં છે કનૈયાકુમાર

 

Breaking News