બિહારના સીએમને ધમકી/ બિહારના CMને ફોન કરી ધમકી આપવાનો મામલો પોલીસે શખ્સને સુરતમાંથી ઝડપી પાડ્યો ફોન કરી ઉડાવી દેવાની ધમકી આપી હતી શખ્સે પોલીસએ માહિતીની આધારે ઝડપી પાડ્યો શખ્સને ક્રાઈમ બ્રાન્ચે લસકાણા ખાતેથી ઝડપી પાડ્યો શખ્સે ગુગલ નંબર સર્ચ કરી કોલ કર્યો હતો ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી બિહાર પોલીસને સોંપ્યો

Breaking News