Not Set/ બિહારમાં મહાગઠબંધનની સરકાર ટુટ્યા પછી રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, નીતિશ કુમાર પર પ્રહાર કરી રહ્યા છે..

બિહારમાં મહાગઠબંધનની સરકાર ટુટ્યા પછી રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, નીતિશ કુમાર પર પ્રહાર કરી રહ્યા છે… તેજસ્વી દેશમાં પ્રચાર કરી રહ્યા છે અને નીતિશ પર પ્રહાર કરી રહ્યા છે… મહત્વનુ છે કે આગામી 27 ઓગસ્ટે લાલૂ પ્રસાદ યાદવના નેતૃત્વમાં વિપક્ષની રેલી યોજવામાં આવશે… આ રેલીસ પહેલા જ પટણામાં પોસ્ટર લાગવાના શરૂ થયા છે… પોસ્ટરમાં […]

India
બિહારમાં મહાગઠબંધનની સરકાર ટુટ્યા પછી રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, નીતિશ કુમાર પર પ્રહાર કરી રહ્યા છે..

બિહારમાં મહાગઠબંધનની સરકાર ટુટ્યા પછી રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, નીતિશ કુમાર પર પ્રહાર કરી રહ્યા છે… તેજસ્વી દેશમાં પ્રચાર કરી રહ્યા છે અને નીતિશ પર પ્રહાર કરી રહ્યા છે… મહત્વનુ છે કે આગામી 27 ઓગસ્ટે લાલૂ પ્રસાદ યાદવના નેતૃત્વમાં વિપક્ષની રેલી યોજવામાં આવશે… આ રેલીસ પહેલા જ પટણામાં પોસ્ટર લાગવાના શરૂ થયા છે… પોસ્ટરમાં તેજસ્વી યાદવને બાહુબલી બતાવવામાં આવ્યુ છે… ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવે ઓગસ્ટે બીજેપી હટાઓ, દેશ બચાઓની રેલી યોજવામાં આવશે… આ રેલીમાં ગૈર-એનડીએના દળોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યો છે…