Not Set/ બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે કરેલા ફરમાન વોળો ફોન, જાણો કેટલામાં વેચાયો

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક હરાજી દરમિયાન અડોલ્ફ હિટલરનો ખાનગી ટેલિફોનની હરાજી કરવામાં આવી હતી. હિટલરપે બીજા વિશ્વ યુદ્ધ વખતે આ જ ટેલિફોન દ્વારા ઘણા આદેશ આપ્યા હતા. બેકેલાઇટથી બનેલ ફોનને બાદમા ઘાટા લાલ રંગથી પેન્ટ કરવામાં આવ્યો હતો. અન તેમાં હિટલર લખવામાં આવ્યું હતું. આ ટેલિફોન હિટલરની હાર બાદ વર્ષ 1945માં બર્લિનના એક બંકરમાંથી મળ્યો હતો. […]

India
phone 18 02 2017 1487393375 storyimage 1 બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે કરેલા ફરમાન વોળો ફોન, જાણો કેટલામાં વેચાયો

વોશિંગ્ટનઃ અમેરિકામાં એક હરાજી દરમિયાન અડોલ્ફ હિટલરનો ખાનગી ટેલિફોનની હરાજી કરવામાં આવી હતી. હિટલરપે બીજા વિશ્વ યુદ્ધ વખતે આ જ ટેલિફોન દ્વારા ઘણા આદેશ આપ્યા હતા. બેકેલાઇટથી બનેલ ફોનને બાદમા ઘાટા લાલ રંગથી પેન્ટ કરવામાં આવ્યો હતો. અન તેમાં હિટલર લખવામાં આવ્યું હતું. આ ટેલિફોન હિટલરની હાર બાદ વર્ષ 1945માં બર્લિનના એક બંકરમાંથી મળ્યો હતો. આ ટેલિફોન 2,43,000 ડોલરમાં હરાજી થઇ હતી.

phone 11487393334 big બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે કરેલા ફરમાન વોળો ફોન, જાણો કેટલામાં વેચાયો

જો કે, ટેલિફોનની હરાજી કરનાર એલેક્ટજેન્ડર હિસ્ટોરિકલ ઓક્શને હિટલરના આ ફોનને ખરીદનાર લોકોનું નામ જાહેર નથી કર્યું. પરંતુ તેની કિમત 200,000 ડૉલરથી 300,000 ડૉલર રાખવામાં આવી હતી. ટેલીફોનની હરાજી ટેલિફોનની હરાજી માટે શરૂઆતની બોલી 100,000 ડૉલર રાખવામાં આવી હતી. મેરીલેન્ડની કંપનીએ ટેલીફોન સહિતત અંદાજે હજારો વસ્તુની હરાજી કરી હતી. જેમા ચીની માટીમાંથી બનેલ અલ્સેશિયન શ્વાનનું શિલ્પનો પણ સમાવેશ થાય છે. જે 24,300 ડૉલરમાં નિલામી થયો હતો. બંને વિજેતાઓએ ટેલીફોન દ્વારા જ બોલી લગાવી હતી.