બેંગ્લોરની કોલેજમાં વડોદરાના વિદ્યાર્થીની હત્યા/ બેંગ્લોરની કોલેજમાં વડોદરાના વિદ્યાર્થીની હત્યા કોલેજની ફેરવેલમાં ચાકુ મારીને વિદ્યાર્થીની હત્યા વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો હતો યુવાન ભાસ્કર જેટ્ટી નામના યુવાનની હત્યા યુવક રેવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો પાર્ટીમાં 1 હજાર વિદ્યાર્થી હતા બેંગ્લોર પોલીસે તપાસ શરૂ કરી

Breaking News