જીએસટી કૌભાંડ/ બોગસ પેઢી બનાવી ત્રણ કરોડની કરચોરી કરચોરી કરનારા 5 લોકોની ધરપકડ કરાઇ જરૂરિયાતમંદોના પુરાવા મેળવી કૌંભાડ કરાતું ખોટા બીલ બનાવી GST ઇનપુટ ક્રેડિટ મેળવતા 14 પેઢીઓ બોગસ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું

Breaking News