Gujarat/ બોટાદઃ રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ મામલો, ના.કલેક્ટર, પ્રાંત અધિકારી પહોંચ્યા રોજિદ ગામ, મામલતદાર પણ સમગ્ર મામલે પહોંચ્યા રોજિદ ગામ, સમગ્ર મામલે અધિકારીઓ કરી રહ્યા છે પુછપરછ

Breaking News