Breaking News/ બોટાદથી સમર સ્પેશિયલ ટ્રેનનો થશે પ્રારંભ ગાંધીગ્રામ અને ધ્રાંગધ્રા સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન 15 એપ્રિલ થી 30 જૂન સુધી ચાલશે સ્પે. ટ્રેન વિશેષ ભાડા સાથે શરૂ કરાશે સમર સ્પે. ટ્રેન આવતીકાલે સ્પે. ટ્રેનને અપાશે લીલી ઝંડી સાંસદ ભારતીબેન શિયાળ આપશે લીલીઝંડી

Breaking News