વરસાદ/ બોટાદ અને બરવાળા પંથકમાં ધીમીધારે વરસાદ, બોટાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદનું આગમન, બરવાળા શહેર તેમજ તાલુકા પંથકમાં પણ વરસાદ, બોટાદના પાળીયાદ રોડ, ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ. ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. બરવાળાના રાણપુર રોડ, ખોડીયાર મંદિર વિસ્તારમાં વરસાદ, કેશવ નગર, ખારા સહિત આસપાસના ગામોમાં વરસાદ, સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ

Breaking News
Breaking News