Gujarat/ બોટાદ:ASI યાસમીન જરગેલાને સસ્પેન્ડ કરાયા, બરવાળા પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ, ASIનો દારૂ મામલે ઓડિયો થયો હતો વાયરલ, બોટાદ એસપી કરન રાજ વાઘેલાએ કરી કાર્યવાહી

Breaking News