Ahmedabad/ બોડકદેવ AMC ઝોનલ ઓફિસમાં સફાઈકર્મીએ ઝેરી દવા પીધી, સફાઈકર્મીઓના પ્રશ્નોને લઈ રજુઆત કરવા ગયા હતા અધિકારીઓએ યોગ્ય જવાબ ન મળતા પગલુ ભર્યાની પ્રા. માહિતી, થલતેજ વોર્ડના સફાઈકર્મીએ પીધી ઝેરી દવા

Breaking News