Gujarat/ પાટણ HNG યુનિ.ના કૌભાંડનો મુદ્દો , કૌભાંડ મુદ્દે ACB કરશે તપાસ , 17 થી વધુ ગેરરીતિ મુદ્દે તપાસ , યુનિ.ના કારોબારી સભ્યોને ACBનું સમન્સ , 2017માં થયેલી ગેરરિતી મુદ્દે સમન્સ , પૂર્વ કુલપતિ,વર્તમાન કુલપતિને પાઠવ્યું સમન્સ , પૂર્વ કુલપતિ, વર્તમાન કુલપતિને ACBનું સમન્સ , 2017 થી 2020 સુધીના કારોબારી સભ્યોને સમન્સ , ઉત્તરવહી ખરીદી સહિતની મુદ્દે ચાલતી હતી તપાસ

Breaking News