Not Set/ બોડેલી/ડભોઇ રોડ પર તસ્કરોનો તરખાટ : પાંચ લાખથી વધુની માલમતા લઇ છુમંતર…

 બોડેલી ના ડભોઇ રોડ પર તસ્કરો એ તરખાટ મચાવી છે ભાથીજી વ્હીલ એલાઇમેન્ટ નુ કામ કરતા રામ ભરત (મદનભાઇ)  પાસવાન ટાયર પંક્ચર તેમજ વ્હીલ એલાઇમેન્ટ સહીત નુ કામ કરે છે અને દુકાના  ઉપર ના ભાગે તેઓ નુ રહેણાક ધરાવતા હોય રાત્રી ના સમયે તસ્કરો બાજુ મા ખુલ્લી જગ્યા માથી રાત્રી દરમિયાન ધાબા ઉપર ચઢી તસ્કરો […]

Gujarat Others
2b620a7e967c9d83b4ae64a4aaecc438 બોડેલી/ડભોઇ રોડ પર તસ્કરોનો તરખાટ : પાંચ લાખથી વધુની માલમતા લઇ છુમંતર...

 બોડેલી ના ડભોઇ રોડ પર તસ્કરો એ તરખાટ મચાવી છે ભાથીજી વ્હીલ એલાઇમેન્ટ નુ કામ કરતા રામ ભરત (મદનભાઇ)  પાસવાન ટાયર પંક્ચર તેમજ વ્હીલ એલાઇમેન્ટ સહીત નુ કામ કરે છે અને દુકાના  ઉપર ના ભાગે તેઓ નુ રહેણાક ધરાવતા હોય રાત્રી ના સમયે તસ્કરો બાજુ મા ખુલ્લી જગ્યા માથી રાત્રી દરમિયાન ધાબા ઉપર ચઢી તસ્કરો નીચે ઉતરી ઘરમા પ્રવેશ્યા હતા અને મકાન મા પ્રવેશ કર્યો હતો અને સોના,ચાંદીના, દાગીના, રોકડ રકમ સાથે રુપિયા પાંચ લાખ થી વધુ ની માલમતા લઇ તસ્કરો ફરાર થઈ જવાની ઘટનાથી નગર મા ચકચાર મચી જવા પામ્યો હતો.

તસ્કરો મંગળસુત્ર, વીટી,સહીત ના દાગીના સાથે પોતાની દુકાન માટે નો બચતના તેમજ માલ લાવવા જમા  કરેલા રોકડ રકમ લઇ તસ્કરો ફરાર ત્યારે બોડેલી પોલીસ ને ચોરી ના બનાવ ની જાણ કરાતા બોડેલી પો.ઇ એ.એસ સરવૈયાએ  સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે જયારે બાજુ મા આવે સમ્રાટ ડી.જે ના શો-રુમ ના  સી.સી ટીવી કેમેરામા ચોરી ની ઘટના કેદ થઇ છે સમગ્ર બનાવ ને લઇ હાલ ચોરી કરનાર કોઇ જાણભેદુ હોય તેમ લાગી રહ્યુ છે કોરોના મહામારી ને કારણે લોકો ના ધંધા રોજગાર ને કારણે લોકો ની હાલત કફોડી બની છે અને હવે ચોરી ના બનાવો બનતા લોકો ની મુશ્કેલી મા વધારો જાવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews