Not Set/ ખેડૂતો માટે માઠા સમાચાર, 2019માં સામાન્ય કરતા ઓછા વરસાદની સ્કાઈમેટની આગાહી

અમદાવાદ, જગતના તાત માટે માઠા સમાચાર છે.આ વર્ષે ઓછો વરસાદ પડશે.જી હા… હવામાન એજેન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે સમાન્ય કરતા ઓછો વરસાદ પડશે. હવામાન એજેન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવેલી આગાહી મહતઅંશે સાચી ઠરે છે… જેને લઈને ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી ઓછા વરસાદના […]

Top Stories Ahmedabad Gujarat Trending
Untitled 8 ખેડૂતો માટે માઠા સમાચાર, 2019માં સામાન્ય કરતા ઓછા વરસાદની સ્કાઈમેટની આગાહી

અમદાવાદ,

જગતના તાત માટે માઠા સમાચાર છે.આ વર્ષે ઓછો વરસાદ પડશે.જી હા… હવામાન એજેન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે સમાન્ય કરતા ઓછો વરસાદ પડશે.

હવામાન એજેન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવેલી આગાહી મહતઅંશે સાચી ઠરે છે… જેને લઈને ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી ઓછા વરસાદના કારણે નદીઓ અને નાળા સુકા પડ્યાં છે.જેની સીધી અસર ખેતી પર પડી હતી.

ત્યારે આખુ વરસ પાણીની અછત સાથે વિતાવ્યા બાદ હવે આગામી ચોમાસું પણ ફીકુ રહેવાની આગાહી થતા ખેડૂતોની સાથે સાથે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે.