Not Set/ ભરુચમાં કોરોનાનાં વધતા કેસને કારણે લોકોમાં પેસી ગયો ભય, 13 નવા કેસ નોંધાયા

ભરૂચમાં કોરોનાના કેસમાં સતત વધારો લોકોના ભયનુ કારણ બન્યો છે. જી હા, ભરૂચ જીલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેનાથી તંત્ર પણ બેબાકળુ જોવામાં આવી રહ્યું છે. જી હા, ભરૂચ જીલ્લામાં આજે પણ કોરોના બ્લાસ્ટ થયો હોવનુ સામે આવી રહ્યું છે અને એક સાથે કોરોના પોઝિટિવનાં નવા 13 કેસ નોંધવામાં આવ્યા છે. આજે નોંધવામાં […]

Gujarat Others
57017c29abfa237e1a1514e97a3470c3 ભરુચમાં કોરોનાનાં વધતા કેસને કારણે લોકોમાં પેસી ગયો ભય, 13 નવા કેસ નોંધાયા

ભરૂચમાં કોરોનાના કેસમાં સતત વધારો લોકોના ભયનુ કારણ બન્યો છે. જી હા, ભરૂચ જીલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેનાથી તંત્ર પણ બેબાકળુ જોવામાં આવી રહ્યું છે. જી હા, ભરૂચ જીલ્લામાં આજે પણ કોરોના બ્લાસ્ટ થયો હોવનુ સામે આવી રહ્યું છે અને એક સાથે કોરોના પોઝિટિવનાં નવા 13 કેસ નોંધવામાં આવ્યા છે. આજે નોંધવામાં આવેલા 13 કેસ સાથે જીલ્લામાં અત્યાર સુધી 245 કોરોનાનાં કેસ નોંધાઇ ચૂક્યા છે. આજે જે 13  કેસ સામે આવ્યા છે તે ભરૂચ, અંકલેશ્વર અને પાલેજનાં શહેરી વિસ્તારોમાંથી નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews