Not Set/ બોરસદની યુવતીની કેનેડામાં મળી લાશ, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

કેનેડામાં બોરસદના પામોલની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મપરિવારે તેના સાસરિયાઓ જ હત્યા કરાવી છે આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે આ મામલે હત્યા છે કે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી અનુસાર, મૃતક યુવતી મૂળ બોરસદના પામોલની વતની હતી. યુવતીના લગ્ન બોરસદના […]

Top Stories Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 5 બોરસદની યુવતીની કેનેડામાં મળી લાશ, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

કેનેડામાં બોરસદના પામોલની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મપરિવારે તેના સાસરિયાઓ જ હત્યા કરાવી છે આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે આ મામલે હત્યા છે કે અકસ્માત તે તરફ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, મૃતક યુવતી મૂળ બોરસદના પામોલની વતની હતી. યુવતીના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. છેલ્લ્લા ત્રણ વર્ષથી યુવતી તેના પતિ સાથે કેનેડામાં રહેતી હતી.

જ્યારે આ યુવતીના લગ્ન થયા ત્યારે શરૂઆતમાં તો વધુ સારું ચાલી રહ્યું હતું. જો કે છેલ્લા એક વર્ષથી સાસરિયા તરફથી યુવતીને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવતીની હત્યા તેના સાસરિયાઓએ જ કરાવી છે તેવો આક્ષેપ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.