transfer/ ચૂંટણી પહેલા બદલનાનો દૌર યથાવત, રાજ્યમાં 24 DEO-DPEOની બદલી ,અમદાવાદમાં DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક

ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલીનો દોર યથાવત, 76 DySP બાદ હવે રાજ્યમાં 24 DEO-DPEOની બદલી કરાઇ,અમદાવાદને મળ્યા નવા DEO,

Top Stories Gujarat
4 38 ચૂંટણી પહેલા બદલનાનો દૌર યથાવત, રાજ્યમાં 24 DEO-DPEOની બદલી ,અમદાવાદમાં DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દૌર યથાવત રાખવામાં આવ્યો છે.ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલીનો દોર યથાવત છે, 76 DySP બાદ હવે રાજ્યમાં 24 DEO-DPEOની બદલી કરાઇ,  અમદાવાદને  નવા DEO મળ્યા,  અમદાવાદમાં DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરાઇ છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IASથી લઈને પોલીસ બેડામાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે

7 28 ચૂંટણી પહેલા બદલનાનો દૌર યથાવત, રાજ્યમાં 24 DEO-DPEOની બદલી ,અમદાવાદમાં DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક