Gujarat/ ભરૂચમાં બસમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ, મુલદ નેશનલ હાઈવે પર બની ઘટના, બસમાં આંગડિયા પેઢીના કર્મચારીનો લૂંટવાનો પ્રયાસ, લૂંટારૂના ફાયરિંગમાં એક મુસાફર ઈજાગ્રસ્ત, 3 લૂંટારૂઓ બસમાં હતા સવાર, પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી

Breaking News