Not Set/ ભાજપના દિગ્ગજ નેતાએ અરૂણ જેટલી પર સાઘ્યુ નિશાન

દેશના ઓછી થતી જીડીપી એને અર્થવ્યવસ્થાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વઘારો થઇ રહ્યો છે.ભાજપના દિગ્ગજ નેતા અને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશવંત સિંહાએ નાણાં મંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધ્યું હતું.યશવંત સિંહાએ નોંટબંધીના ફેસલા પર સરકારને આડે હાથ લીધી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નોટબંધીમાં ઓછી થતી જીડીપી આગ માં તેલ નાખવાની જેમ કામ […]

India
arunjaitley759 ભાજપના દિગ્ગજ નેતાએ અરૂણ જેટલી પર સાઘ્યુ નિશાન

દેશના ઓછી થતી જીડીપી એને અર્થવ્યવસ્થાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વઘારો થઇ રહ્યો છે.ભાજપના દિગ્ગજ નેતા અને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશવંત સિંહાએ નાણાં મંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધ્યું હતું.યશવંત સિંહાએ નોંટબંધીના ફેસલા પર સરકારને આડે હાથ લીધી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નોટબંધીમાં ઓછી થતી જીડીપી આગ માં તેલ નાખવાની જેમ કામ કરે