જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે/ ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ગુજરાતની મુલાકાતે 2024 લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે લુણાવાડા ગોધરા ખાતે વિશાળ જનસભાને સંબોધશે વડોદરા આજવા રોડ ખાતે પ્રબુદ્ધ કાર્યકર્તાઓ સાથે સંવાદ વડોદરા લોકસભાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે કરશે સંવાદ

Breaking News