Not Set/ ભાજપ ના રાજ્ય રેલ મંત્રી મનોજ સિંહા પહોચ્યા પાટણ પ્રચાર કરવા

ગુજરાત વિધાન સભા ૨૦૧૭ ની ચુંટણી ને લઈ ને રાજકીય પક્ષો માં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષ ને જીતાડવા પ્રચાર પ્રસાર પર ભાર મુકવા માં આવી રહ્યો છે ત્યારે પાટણ માં આજે ભાજપ ના રાજ્ય રેલ મંત્રી મનોજ સિંહા પ્રચાર સંદર્ભે આવી પહોચ્યા હતા ભાજપ ની જન સંપર્ક યાત્રા અનુસંધાને રેલ રાજ્ય મંત્રી […]

Gujarat
18 03 2017 manoj sinha ભાજપ ના રાજ્ય રેલ મંત્રી મનોજ સિંહા પહોચ્યા પાટણ પ્રચાર કરવા

ગુજરાત વિધાન સભા ૨૦૧૭ ની ચુંટણી ને લઈ ને રાજકીય પક્ષો માં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષ ને જીતાડવા પ્રચાર પ્રસાર પર ભાર મુકવા માં આવી રહ્યો છે ત્યારે પાટણ માં આજે ભાજપ ના રાજ્ય રેલ મંત્રી મનોજ સિંહા પ્રચાર સંદર્ભે આવી પહોચ્યા હતા ભાજપ ની જન સંપર્ક યાત્રા અનુસંધાને રેલ રાજ્ય મંત્રી આવતા તેઓ નું કાર્યકરો દ્વારા ઉત્સાહ સાથે સ્વાગત કરવા માં આવ્યું હતું બાદ માં મંત્રી એ શહેર ના વિવિધ વિસ્તારો ની મુલાકાત લીધી હતી શહેર ના જુના ગંજ બજાર ના વેપારીઓ સાથે તેઓપ એ મુલાકાત કરી હતી તેમજ રહેણાંક વિસ્તાર માં જઈ લોકો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી ભાજપ ને મત આપી જીતાડવા અનુરોધ કર્યો હતો