Gujarat/ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે આવશે ગુજરાત, શનિ-રવિ બે દિવસ માટે પ્રભારી ગુજરાતમાં, સવારે 10.00 કલાકે આવશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદના મેયર અને શહેર ભાજપ પ્રમુખ આવકારશે, સવારે 11 વાગ્યે પહોંચશે કમલમ કાર્યાલય , પ્રદેશ ભાજપના હોદેદારો સાથે કરશે બેઠક, પ્રદેશ ભાજપ અધ્યક્ષ બેઠકમાં લેશે ભાગ, CM રૂપાણી અને Dy.CM પણ રહેશે હાજર

Breaking News