Gujarat/ ગુજરાતના મંદિરો આજથી ખુલ્લા, સોમનાથ, દ્વારકા, ચોટીલા મંદિરના દ્વાર ખુલ્લા, પાવાગઢ ટાકોર અને શામળાજીના દ્વાર પણ ખુલ્લા, કચ્છમાં આશાપુરા માતાના દર્શન પણ થશે, અંબાજી મંદિરના દ્વાર આવતીકાલ 12 જૂનથી ખુલશે, વિરપુર મંદિર 14 મી જૂનથી ખુલશે, એસઓપીના કડક પાલન સાથે મંદિરો ખુલ્લા, સામાજીક દૂરી અને માસ્ક ફરજીયાત, 2 મહિના પછી ભક્તજનોને ભગવાનના દર્શનનો લ્હાવો

Breaking News