India/ ભારતને બીજી લહેર પછી રાહત મળવાની શકયતા કોરોના દૈનિક કેસ જૂન અંત સુધીમાં ઘટશે, જૂન અંત સુધી 20 હજાર કેસ થવાની સંભાવના, મોદી સરકારનાં સલાહકાર નિષ્ણાતોની ટીમનો દાવો, અગાઉ કાનપુર IIT દ્વારા પણ કરાયો હતો દાવો, મેનાં અંત બાદ ક્રમશ: કોરોના કેસમાં થઇ શકે ઘટાડો, હાલમાં દૈનિક કોરોનાનાં સરેરાશ 4 લાખ નવા કેસ,

Breaking News