International/ એન્ટી મિસાઈલ લેઝર સિસ્ટમનું પરીક્ષણ, ઈઝરાયલે કર્યું વિશ્વનું પહેલું સફળ ટેસ્ટિંગ, ઈઝરાયલના PM નફ્તાલીએ આપી માહિતી, આયરન બીમ લેઝર ઈન્સ્પેક્શન નામ આપ્યું, યુએવી, રોકેટ, મોર્ટારને પાડવા લેઝરનો ઉપયોગ, દુનિયાની પહેલી ઊર્જા આધારીત શસ્ત્ર પ્રણાલી

Breaking News