Not Set/ ભારતમાં એક એવું શહેર જ્યાં કાજુ બટેટા-ડુંગળી કરતા પણ સસ્તા ભાવે વેચાય છે

સામાન્ય રીતે જ્યારે લોકો ડ્રાયફ્રુટ્સ લેવા માટે આવે છે ત્યારે લોકો પોતાના ખિસ્સા તરફ જોવાનું શરૂ કરે છે. આવા કિસ્સામાં જો કાજુની કિંમત બટેટા-ડુંગળી કરતાં પણ ઓછી હોય તો આનાથી સારું શું હોય શકે છે? જામતાળા જિલ્લામાં કાજુ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જામતાળાના નાલામાં કાજુના ફાર્મીંગ માટેનો લગભગ 49 એકરમનો […]

Uncategorized
news2003 ભારતમાં એક એવું શહેર જ્યાં કાજુ બટેટા-ડુંગળી કરતા પણ સસ્તા ભાવે વેચાય છે

સામાન્ય રીતે જ્યારે લોકો ડ્રાયફ્રુટ્સ લેવા માટે આવે છે ત્યારે લોકો પોતાના ખિસ્સા તરફ જોવાનું શરૂ કરે છે. આવા કિસ્સામાં જો કાજુની કિંમત બટેટા-ડુંગળી કરતાં પણ ઓછી હોય તો આનાથી સારું શું હોય શકે છે?

જામતાળા જિલ્લામાં કાજુ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જામતાળાના નાલામાં કાજુના ફાર્મીંગ માટેનો લગભગ 49 એકરમનો વિસ્તાર છે. બગીચામાં કામ કરતા બાળકો અને મહિલાઓ ખૂબ જ સસ્તા ભાવે કાજુ વેચી દે છે. કાજુના પાકના ફાયદાને લીધે આ વિસ્તારમાં ઘણા લોકો આ વલણ ફેલાવી રહ્યા છે. આ બગીચો જમતારા બ્લોકના મુખ્ય મથકથી ચાર કિલોમીટર દૂર છે. સરકાર કાજુની ખેતી વધારવા અને વિસ્તારના ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે યોગ્ય ભાવ મળે તેવી આશા કરી રહી છે.