Not Set/ જુઓ, આગામી હોલિવૂડ ફિલ્મ ‘Isn’t It Romantic’માં પ્રિયંકા ચોપરાનો ન્યુ લૂક

મુંબઇ, બોલિવૂડ પછી હોલિવૂડમાં તહલકા મચાવી રહેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હોલિવુડમાં ડ્વેન જોનસનની ફિલ્મ ‘Baywatvh’થી ડેબ્યુ કર્યું હતું. તેના પછી તે હોલિવુડની 2 બીજી ફિલ્મો ‘Isn’t It Romantic’  ‘અને ‘A Kid Like Jake’ પણ રિલીઝ માટે તૈયાર છે. આપને જણાવી દઈએ કે ‘Isn’t It Romantic’ નું ટ્રેલર પહેલાથી જ રીલીઈઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં […]

Uncategorized
prpr જુઓ, આગામી હોલિવૂડ ફિલ્મ 'Isn't It Romantic'માં પ્રિયંકા ચોપરાનો ન્યુ લૂક

મુંબઇ,

બોલિવૂડ પછી હોલિવૂડમાં તહલકા મચાવી રહેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હોલિવુડમાં ડ્વેન જોનસનની ફિલ્મ ‘Baywatvh’થી ડેબ્યુ કર્યું હતું. તેના પછી તે હોલિવુડની 2 બીજી ફિલ્મો ‘Isn’t It Romantic’  ‘અને ‘A Kid Like Jake’ પણ રિલીઝ માટે તૈયાર છે.

આપને જણાવી દઈએ કે ‘Isn’t It Romantic’ નું ટ્રેલર પહેલાથી જ રીલીઈઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મમાં રેબલ વિલ્સન, લિયામ હેમ્સવર્થ અને ડેવીન લીડ રોલ્સમાં છે. હવે ફિલ્મમાં પ્રિયંકાનો લૂક સામે આવ્યો છે. જેની તસ્વીર પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ન્યુ લૂકમાં પ્રિયંકા સ્ટાઈલિશ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં સ્લિંગ બેગના સાથે જોવા મળી રહી છે.

Master જુઓ, આગામી હોલિવૂડ ફિલ્મ 'Isn't It Romantic'માં પ્રિયંકા ચોપરાનો ન્યુ લૂક

આ ફોટા સાથે પ્રિયંકાએ લખ્યું કે ‘આ લૂક તમારું કિલ કરી શકે છે.’ 13 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં મળેલ સુંદર ઈજાબેલાથી હવે વધારે રાહ જોવાતી નથી. જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રિયંકા એંબેસડર ઈજાબેલાની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે.