India/ ભારતમાં કોરોનાની બીજી લહેર ટોચ પર હશે, 11-15મીમે વચ્ચે ટોચ પર હશે બીજી લહેર, IIT વૈજ્ઞાનિકો દ્વારા કરાયો દાવો, દિલ્હી,હરિયાણા,રાજસ્થાન,તેલંગાણામાં નવા કેસો, 25 થી 30 એપ્રિલ સુધી પીક પર હશે કેસ, બીજી લહેર મેનાં બીજા સપ્તાહમાં પીક પર હશે, દર્દીઓની સંખ્યા 33 થી 35 લાખ સુધી પહોંચી શકે, મેના અંત સુધીમાં નવા કેસોમાં થશે ઘટાડો

Breaking News