Not Set/ ભારતીય અમેરિકન ટીવી જર્નાલિસ્ટ નીના કપુરનું ન્યૂયોર્ક સિટીમાં અકસ્માતમાં મોત

 અમેરિકી ટીવી ચેનલ સીબીએસ 2 ન્યૂયોર્કની પત્રકાર નીના કપુરનું 19 જુલાઇના રોજ મોપેડ અકસ્માત બાદ અવસાન થયું હતું. નીના કપૂર, 26, જુલાઈ 18 ના રોજ અકસ્માત દરમિયાન ઘાયલ થઇ હતી. અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતાઈઓ. જ્યાં તેણીનું મૃત્યુ થયું હતું. સીબીએસએ જણાવ્યું હતું કે કપુર એક રીવલ મોટરબાઈક પર સવાર હતી. રિવલ એ […]

World
313000c4a54c54d06312d57127108ea2 ભારતીય અમેરિકન ટીવી જર્નાલિસ્ટ નીના કપુરનું ન્યૂયોર્ક સિટીમાં અકસ્માતમાં મોત
 અમેરિકી ટીવી ચેનલ સીબીએસ 2 ન્યૂયોર્કની પત્રકાર નીના કપુરનું 19 જુલાઇના રોજ મોપેડ અકસ્માત બાદ અવસાન થયું હતું. નીના કપૂર, 26, જુલાઈ 18 ના રોજ અકસ્માત દરમિયાન ઘાયલ થઇ હતી. અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતાઈઓ. જ્યાં તેણીનું મૃત્યુ થયું હતું.

સીબીએસએ જણાવ્યું હતું કે કપુર એક રીવલ મોટરબાઈક પર સવાર હતી. રિવલ એ ન્યુ યોર્ક સિટીમાં સ્કૂટર-શેરિંગ સેવા પૂરી પડે છે. સીબીએસએ જણાવ્યું હતું કે આ અકસ્માત  શનિવાર (18 જુલાઈ) ના રોજ ગ્રીનપોઇન્ટ, બ્રુકલિનમાં સાંજે 5.30 વાગ્યે સર્જાયો હતો.

પેન્સિલ્વેનિયાના વતની કપુર જૂન 2019 માં સીબીએસ 2 માં જોડાયા હતા. સ્ટેશન જણાવ્યું હતું કે કૌર તેના ” સ્મિત અને વાર્તા કહેવા માટેના પ્રેમ” માટે જાણીતી હતી.

તેના તાજેતરની ટ્વિટર ફીડ બતાવે છે કે કપુર તાજેતરમાં જ ડેનવરમાં  વેકેશન પર હતી.  13 જુલાઇએ તેણે ટ્વિટ કર્યું: “મુસાફરી અને પ્રકૃતિ કંઇક સુખદ દિલાસો આપે છે. # ડેનવરની 5 દિવસની સફર પછી, હું ફ્રેશ ફિલ કરુચું. અને કામ પર પાછા આવવા માટે તૈયાર છું! ”

સ્ટેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમારા સીબીએસ 2 પર અમારા સમાચાર પરિવારના સભ્યનું નિધન થતાં અમે દિલ તૂટી ગયા છે.” “અમારા વિચારો અને પ્રાર્થના નીનાના પરિવાર સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.