Not Set/ ભારત ભૂખથી પીડિત 118 દેશોની યાદીમાં 97માં ક્રમે

PM મોદીએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું હતું કે, બેરોજગારી અને ભૂખમરા સામે લડવાની જરૂર છે. પરંતુ એશિયમાં પાકિસ્તાનને છોડીને બધા દેશો આપણા કરતા કુપોષણની બાબતમાં આપણી કરતા આગળ છે. . ભારત ભૂખથી પીડિત 118 દેશોની યાદીમાં 97માં ક્રમે છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન 107માં ક્રમે છે.

India