Not Set/ હૈદરાબાદ : ઘરમાં સીલીન્ડર બ્લાસ્ટ થતા ૧નું મૃત્યુ, ૪ ગંભીર રીતે ઘાયલ

હૈદરાબાદ તેલંગણામાં હૈદરાબાદમાં સીલીન્ડર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. અચાનક  સીલીન્ડર બ્લાસ્ટ થતા ઘરના કુરચા ઉડી ગયા હતા. Telangana: One dead and four severely injured after a blast occurred in a house in Khushayiguda police station limits in Rachakonda, Hyderabad earlier today. Police suspect cylinder blast, case registered and investigation underway. pic.twitter.com/YdUKIgsb5b— ANI (@ANI) January […]

Top Stories India Trending
કુલ હૈદરાબાદ : ઘરમાં સીલીન્ડર બ્લાસ્ટ થતા ૧નું મૃત્યુ, ૪ ગંભીર રીતે ઘાયલ

હૈદરાબાદ

તેલંગણામાં હૈદરાબાદમાં સીલીન્ડર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. અચાનક  સીલીન્ડર બ્લાસ્ટ થતા ઘરના કુરચા ઉડી ગયા હતા.

આ ભયંકર બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસને આ મામલાની જાણ થતા તે ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.