બુલેટ ટ્રેન/ ભારત સરકાર રેલ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે બુલેટ ટ્રેનને લઈ દર્શના જરદોશનું મોટું નિવેદન સુરતથી બીલીમોરા બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન કરાશે ટ્રેનનો ટ્રાયલ રન 2026 સુધી પૂરો કરાશેઃ મંત્રી અડચણો બુલેટ ટ્રેન માટે આવી રહી હતી તે દૂર મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા તમામ અડચણો દૂર મોદી સરકાર આવ્યા બાદ રેલવેમાં વિકાસની ગતિ અગાઉ રેલવેનો વિકાસ રૂંધાયો હતો

Uncategorized