Gujarat/ ભાવનગરના ગારિયાધારમાં ACB ની સફળ ટ્રેપ , પાલિકાના ચીફ ઓફિસર લાંચ લેતા ઝડપાયા , વી.ડી.પૂજારા 16 હજારની લાંચ લેતા ઝડપાયા , દીવાલના કામનો ચેક પાસ કરાવવા માંગી હતી લાંચ , ACB એ છટકું ગોઠવી લાંચનો સ્વીકારનારને ઝડપ્યો

Breaking News