ધારાસભ્યના પુત્રની દાદાગીરી/ ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરી તળાજામાં પોલીસ કોસ્ટેબલ પર હુમલો શૈલેષ ધાંધલા નામના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કોન્સ્ટેબલને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડાયો તળાજાના ધારાસભ્યના પુત્રે હુમલો કર્યો હોવાના આક્ષેપ ગૌતમ ચૌહાણના પુત્ર સહિતનાઓએ હુમલો કર્યોનો આક્ષેપ સમાધાન કરવા બોલાવી પછી માર માર્યાનો આક્ષેપ

Breaking News