Gujarat/ ભાવનગરમાં GST ટીમ દ્વારા બે દિવસ ચેકીંગ, બોગસ બિલીંગ અને વેરા ચોરી મામલે તપાસ, શહેરના મુખ્ય બજાર, વાઈબ્રેટ પાર્ક વિસ્તારમાં ચેકિંગ, 13 સ્થળો પર કોમ્પ્યુટર સહિત હિસાબી ચોપડા કબજે, દરોડા દરમિયાન મોટી રકમનું કૌભાંડ ખુલી શકે

Breaking News