Not Set/ #ભાવનગર માટે સારા અને માઠા બને સમાચાર સામે આવ્યા; જાણો કોરોનાને લઇને શું છે અપડેટ…

કોરોના મામલે ભાવનગર માટે કહી ખુશી કહીં ગમ જેવો ક્યાસ આજે જોવામાં આવી રહ્યો છે. જી હા ભાવેણા પંથક કોરોનાના કારણે થરથરી રહ્યું છે. પોઝિટીવ કેસનો જાણે ભાવનગરમાં રાફડો ફાટ્યો છે. ત્યારે ભાવનગર માટે સારા અને નરસા બનેં સમાચાર સાથે જ આવી ગયા છે. કોરોનાના કહેરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો […]

Gujarat Others
cf267e5bda5b6b81b88a4161e388ff88 #ભાવનગર માટે સારા અને માઠા બને સમાચાર સામે આવ્યા; જાણો કોરોનાને લઇને શું છે અપડેટ...

કોરોના મામલે ભાવનગર માટે કહી ખુશી કહીં ગમ જેવો ક્યાસ આજે જોવામાં આવી રહ્યો છે. જી હા ભાવેણા પંથક કોરોનાના કારણે થરથરી રહ્યું છે. પોઝિટીવ કેસનો જાણે ભાવનગરમાં રાફડો ફાટ્યો છે. ત્યારે ભાવનગર માટે સારા અને નરસા બનેં સમાચાર સાથે જ આવી ગયા છે. કોરોનાના કહેરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. અને આ કેસમાં ફક્ત 22 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસ સાથે ભાવનગરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 83 પર પહોંચી ગઇ છે. 

જો સારા સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગરમાં બે પોઝીટીવ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. શહેરી વિસ્તારોના 68 વર્ષીય વૃદ્ધ અને 25 વર્ષીય યુવનો રિપોર્ટ નેગીટિવ આવતા હોસ્પિટલ માંથી રજા અપાશે તેવા સમાચારથી કોરોના સામે લડી રહેલા ભાવેણામાં નવી જ ઉર્જા સંચરીત થઇ છે. જેમ ભાવનગરમાં કુલ 83 પોઝીટીવ કેસ નોંધાયા છે, તો સામે 25 જેટલા લોકો કોરોનાને કારમી હાર આપી સજા પણ થયા છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન