Breaking News/ ભાવનગર: હિટ એન્ડ રન ઘટનામાં મોટી કાર્યવાહી, કાર ચાલકના પિતાની કરવામાં આવી ધડપકડ, સ્વીફ્ટ કાર ચાલક દ્વારા અડફેતે લેતા નીપજ્યું હતું મૃત્યુ, સુરેશભાઈ કુકડેજા નામના વેપારીનું થયું હતું મોત, અબ્દુલ હનીફ ટેલિયા નામનો સગીરે સર્જ્યો હતો અકસ્માત, પુત્ર સગીર હોવાથી પિતા મહંમદહનીફ તેલીયા વિરુદ્ધ ફરિયાદ, પિતાના આગોતરા જામીન કોર્ટે કર્યા નામંજૂર, પોલીસે પિતા મહંમદહનીફ તેલીયાની કરી ધડપકડ  

Breaking News
Breaking News