Breaking News/ ભાવનગર GST કાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા, પાલીતાણા ટાઉનમાં આચર્યું હતું GST કાંડ, મજૂરોના આધારકાર્ડમાં ચેડાં કરી બનાવી બોગસ પેઢી, બોગસ પેઢીઓ બનાવી આચરાયું કરોડોનું GST કૌભાંડ, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ગુનો, GST કૌભાંડનો સૂત્રધાર આશીફ પઠાણ ઝડપાયો, બીજો સૂત્રધાર અખ્તર અબ્બાસ ખેતાણી પોલીસ ગિરફ્તમાં, ત્રીજો આરોપી મહમદ અકીલ મેઘાણી પણ પોલીસના સકંજામાં, ત્રણેય આરોપીની ધોરણસર અટક કરવામાં આવી, કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે  

Breaking News