Gujarat/ ભીખાભાઇ જોશીએ CMને લખ્યો પત્ર, જુનાગઢના ધારાસભ્ય છે ભીખાભાઇ જોશી, પગરખાં પર GSTને ઘટડાવા લખ્યો પત્ર, સરકારે અગાઉ 5 ટકા GST દર નક્કી કર્યો હતો, 12 ટકા GSTથી મધ્યમ વર્ગને પડી શકે મોંઘવારીનો માર, રો મટીરીયલમાં પણ 25 ટકાનો વધારો થયો છે, 85 ટકા વર્ગ 1000 થી ઓછી કિંમતના પગરખાં પહેરે, પગરખાં બનાવનાર કારીગરોમાં બેરોજગારી વધશે

Breaking News